ન્યુઝ ખાંભા
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા ના તાલડા ગામે વિશ્ચ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરી હતી
ખાંભા તાલુકા ના તાલડા ગામે સરપંચ રમેશભાઈ જાદવ દ્વારા વિશ્ચ પર્યાવરણ દિન ના દિવસે 1000 જેટલા વુક્ષો વાવીને ગામ લોકો ને એક નવો રાહ ચિધ્યો હતો સરપંચ અને સભ્યો દ્વારા ખુબ વુક્ષો નુ વાવેતર કરાવ્યુ હતું
“વિશ્વ પર્યાવરણ દિવસ”
આજે સૌ સંકલ્પ કરીએ કે પ્રકૃતિ અને પ્રાકૃતિક સંપદા સાથે હાથ મિલાવી ને તેનું સંરક્ષણ કરીએ તથા ઓછામાં ઓછુ એક વૃક્ષ રોપીને તેનું જતન કરવાનો પ્રણ લઈએ
. હમારી ગામ ની ટીમ નો ઉત્સાહ
વુક્ષો વાવો વરસાદ લાવો વુક્ષો થી તાપમાન મા પણ ખુબ સારૂ રહે તેવા લોકો ને સમજાવામા આવ્યુ હતું
રીપોર્ટ :વિક્રમ સાંખટ રાજુલા



