ન્યુઝ ખાંભા
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા ના આબલીયાળા ગામે ગામના પાદરનો બ્રીજ તેમજ ગામની વચ્ચેથી પસાર થતો આર. સી. સી. રોડનું ખાતમુહૂર્ત કર્યુ હતું
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા ના આંબલિયાળા ગામે ગામના પાદરનો બ્રીજ તેમજ ગામની વચ્ચેથી પસાર થતો આર.સી.સી રોડનું ખાતમુહૂર્ત ગુજરાત સરકારના મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી ધર્મેન્દ્રસિંહ જાડેજા,ધારી વિધાનસભાના ઇન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી,અમરેલી જિલ્લાના સાંસદશ્રી નારણભાઈ કાછડીયા,ગુજરાત રાજ્યના પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી,ધારી,બગસરા,ચલાલાના માજી ધારાસભ્ય જે.વી. કાકડિયા, સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડના ચેરમેન દિપકભાઇ માલાણી,ટીંબી માર્કેટીંગ યાર્ડના ચેરમેન ચેતનભાઈ ચીયાળ, ગામના સરપંચશ્રી ભાવેશભાઈ જાદવ તેમજ ગ્રામજનોની હાજરીમાં કરવામાં આવ્યું.
રીપોર્ટર વિક્રમ સાંખટ રાજુલા



