પ્રેસ નોટ
અમરેલી જિલ્લાના હોમગાર્ડઝ જવાનો દ્વારા
‘’ માન. મુખ્ય મંત્રી રાહત ફંડ ‘’માં ફાળો જમા કરાવવામાં આવ્ચો.
COVID-19 વાયરસના રોગચાળાને વિશ્વવ્યાપી મહામારી ગણેલ છે.આ વાયરસ ને લીઘે ઉત્પન્ન થયેલ ૫રિસ્થિતિ ભારત દેશ માટે રાષ્ટ્રીય આ૫દા છે.આ રાષ્ટ્રીય આ૫દા દરમિયાન પ્રત્ચેક હોમગાર્ડઝ સભ્ચો એ ફરજનિષ્ઠાનો ૫રિચય આપી રાષ્ટ્રીય સેવામાં યોગદાન આપી એ જ નિષ્કામ સેવા છે.
રાષ્ટ્રીય આ૫દા વેળાએ ‘’ માન. મુખ્ય મંત્રી રાહત ફંડ ‘’માં સ્વૈચ્છિક ફાળો આ૫વા જિલ્લા કમાન્ડન્ટ શ્રી અશોક જોષી સા.ની અપીલ ઘ્યાને લઇ અમરેલી જિલ્લાના અમરેલી(૫૫), કુંકાવાવ(૨૫), અને વડીયા(૨૯) તાલુકા/સબ યુનિટના હોમગાર્ડઝ જવાન (૧૦૯) તાલુકા/સબ હોમગાર્ડઝ યુનિટના માનદ હોમગાર્ડઝ જવાન (૬૯) સ્વૈચ્છિક ફાળો આ૫વા સંમત હોય પ્રતિ હોમગાર્ડઝ/એક દિનનું ભથ્થુ (રૂ. ૩૦૦/-) લેખે કુલ રૂ.૩૨,૭૦૦/- અંકે રૂપિયા બત્રીસ હજાર સાતસો ડ્રાફટ નં.-૯૯૯૯૮૯ તા. ૨૨/૦૬/૨૦૨૦ તા.૨૨/૦૬/૨૦૨૦ના રોજ મે.પ્રાંત અઘિકારીશ્રી (અમરેલી) કચેરી અમરેલી ખાતે શ્રી તુષાર જોષી, શ્રી પિલુકીયા , મારવાડી તથા વડીયા અઘિકારીશ્રી બોરીચાનાઓએ અર્પણ કરેલ.
રિપોર્ટ રાજુ કારીયા વડીયા


