અમરેલી જિલ્લાનું કુકાવાવ તાલુકો નાજાપુર ગામ
કુકાવાવ તાલુકાના નાજાપુર ગામે 28 લાખ ના ખર્ચે રોડ નું ઉદ્દઘાટન ધર્મેન્દ્ર પાનસુરીયા ,અરવિંદભાઈ દોંગ઼ા ના હસ્તે કરાયું
કુંકાવાવ તાલુકા ના નાજાપુર ગામે રવજીભાઈ પાનસુરીયા ની રજુઆત થી પરેશભાઈ ઘાનાણી નેતા વિરોધ પક્ષ ગુજરાત દ્રારા 28 લાખ ના ખર્ચ રોડ નું કામ મંજુર થયેલ જે રોડ નું લોકાર્પણ શ્રી ધર્મેન્દ્ર પાનસુરિયા જીલ્લા પંચાયત સદસ્ય વડીયા ,તેમજ અરવિંદભાઈ દોંગ઼ા જીલ્લા પંચાયત સદસ્ય કુંકાવાવ તેમજ રવજીભાઈ પાનસુરીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ કુંકાવાવ ,ગિરીશભાઈ પાનસુરીયા,ધનજીભાઈ ડોબરીયા ,વિનુભાઇ વસાણી માજી ઉપસરપંચ વજુભાઈ પાનસુરીયા વિનુભાઈ સાંગાણી મનસુખભાઈ લહેરી ,નરસીભાઇ રાણપરીયા મનોજ ભાઈ પાનસુરીયા ચતુરભાઈ રાબડીયા ભોળાભાઈ પાનસુરીયા ભાવેશ ભાઈ પાનસુરીયા અજીતભાઈ વાળા મધુભાઈ વસાણી જગદીશભાઈ રાણપરીયા ભીખુભાઈ રૂડાણી ધીરૂભાઇ કાછડિયા તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ




