અમરેલી જિલ્લાનું કુકાવાવ તાલુકા નું અમરાપુર ધાનાણી ગામ
આજરોજ અમરાપુર ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ હતા તેમાં અમરાપુર ના ગ્રામ પંચાયત તેમજ ગિરનારી મંડળ દ્વારા કાર્યક્રમ કરેલ છે. અંદાજે ૪૦૦ થી વધારે વૃક્ષો વાવ્યા છે. અને T ગાડ ના દાતા શ્રી અરવિંદભાઈ લક્ષમણભાઈ ગેવરીયા તેના પરિવાર સાથની સહકાર કરાવવા વૃક્ષોનું જતન કરવાનું કામ અમારા ગામના યુવાન હેમાંગ તેમજ અજય તથા ગૌરાંગભાઈ કાનપરિયા તેમજ મુકેશભાઈ ભાવેશભાઈ તથા અશોકભાઇ ભીમાણી તથા સરપંચ શ્રી સુખાભાઈ વાળા હાજર રહ્યા હતા.
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ


