Uncategorized

અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ શ્રી સ્વામિનારાયણ મંદિર મોટી કુંકા માર્ચ માસની આશરે 15 તારીખથી ગુજરાત

અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ
શ્રી સ્વામિનારાયણ મંદિર મોટી કુંકા
માર્ચ માસની આશરે 15 તારીખથી ગુજરાત તેમજ ભારતભરમાં કોગરોના મહામારીની શરૂઆત થઈ તારીખ 22 માર્ચથી આજે 8 જૂન સુધી આશરે ૭૫ દિવસ થયા મંદિર દર્શન રાખેલ અને દર્શન ખુલ્લા થયેલ છે. આટલા ગાળા દરમિયાન મંદિરમાં માત્ર સવાર-સાંજ આરતી તથા ઠાકોર ને થાળ રાજકોટ વગેરે વિધિઓ માત્ર ત્રણ જ વ્યક્તિ ચલ આવેલ છે. જે પણ સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ અને હવે આજે ૮ જૂનથી મંદિર ખુલતા હરિભક્તો દર્શન માટે આવી શકે છે. તે માટે પણ નિયમ મુજબ માસ્ક પહેરીને જ આવું સોશિયલ ડિસ્ટન્સ જાળવો સાબુથી હાથ ધોવા તથા સેનેટાઈઝર થી સેનિટાઈઝ કરવા મંદિરોના કોઈ પણ આસન ન વાપરવા મંદિરમાં ભેટ સેનેટર કરવામાં આવે છે. તેમજ ભક્તોને પ્રસાદ માં સૂકા પદાર્થો પણ માત્ર ચમચીથી જ આપવા અને મંદિરમાં હાલ અન્ય લોકો સમય સુધી કોઈ ઉત્સવ સામૈયા કે પ્રસંગો નહિ કરવાનું નક્કી કરેલ છે. તેમજ જે ભક્તોને બીમારી હોય કે શ્વાસ લેવામાં તકલીફ ઉધરસ હોય તેઓને પ્રવેશ નિષેધ કરેલ છે. કુંકાવાવમાં સ્વામિનારાયણ પુરુષોના મંદિર તેમજ મહિલા બન્ને મંદિરોમાં મહામારીમાં તથા અન્ય પરિસ્થિતિમાં બરાબર સરકારશ્રીના આદેશ પાળવા સ્વચ્છતા પવિત્રતા રાખવી જેથી કુંકાવાવ માં એક પણ કોરોના કેસ આવે નહીં ખાસ તો હરિભક્તોમાં કોઈપણ પ્રકારનું વ્યસન નથી. તેમજ નાહી-ધોઈ પૂજા પાઠ ભજન ભક્તિ ના નિયમો વિશેષ હોય.

રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ

IMG-20200608-WA0083.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *