અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ
મોટીકુકાવાવ સરકારી આઈ.ટી.આઈ
મોટી કુકાવાવ બગસરા રોડ પર આવેલું આઈ.ટી.આઈ
સવિનય ઉપરોક્ત વિષય જણાવવાનું કે અત્રેની સંસ્થા ખાતે ચાલતા વ્યવસાયલક્ષી કોર્સમાં પ્રવેશ મેળવવા માટે તારીખ 1/07/ 2020 થી તારીખ 27/07/2020 સુધી ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરીને સંસ્થા ખાતે રજીસ્ટર કરાવવાનું રહેશે તેથી કુંકાવાવ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ અત્રેની સંસ્થાનો સંપર્ક કરી પ્રવેશ મેળવી શકે તેની બહોળી પ્રસિદ્ધિ માટે
અત્રેની સંસ્થા ખાતે નીચે દર્શાવેલ વ્યવસાયો માં પ્રવેશ ચાલુ છે. અહીં વાયરમેન ,ઇલેક્ટ્રિશિયન, મિકેનિકલ મોટર વ્હીકલ, મિકેનિકલ ડીઝલ, કોપા, સુઇંગ ટેકનોલોજી, વેલ્ડર અને કોસ્મોલોજી જેવા કોર
રિપોર્ટ રસિક વેગડા
મોટીકુકાવાવ



