અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી.કુંકાવાવ શાખા માં સ્વામિ વિવેકાનંદ વિમા યોજના હેઠળ વારસદારને 25000.રુપિયા નો ચેક અપઁણ કરવામાં આવ્યો. આજ રોજ શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી. કુંકાવાવ શાખામાં સ્વામિ વિવેકાનંદ વિમા યોજના હેઠળ મંડળીનાં સભાસદ શ્રી વજુભાઈ દેવાભાઈ ગોહિલનુ આકસ્મિક અવસાન થતાં તેમનાં પરિવાર પર આવી પડેલી આફતને ફુલ નહી તો ફુલની પાંખડી સ્વરુપે તેમનાં વારસદાર પુત્ર શ્રી રોહિતભાઈ વજુભાઈ ગોહિલને રુપિયા 25000.નો ચેક અપઁણ કરવામાં આવ્યો. આ તકે મંડળીનાં ચેરમેન શ્રી અનિલભાઈ વેકરીયા મંત્રી શ્રી દિપકભાઈ આંબલીયા જનરલ એમ.ડી.શ્રી જયસુખભાઇ ગોંડલીયા શાખા એમ.ડી.શ્રી ભરતભાઈ કાનાણી તથા એડવાઈઝરી બોર્ડ ઓફ ડીરેક્ટર શ્રી ભીમજીભાઇ વેકરીયા, યોગેશભાઈ દવે, બાબુભાઈ કોટડીયા, શૈલેષભાઈ ચૌહાણ, રાજેશભાઇ ખૂંટ, મનસુખભાઈ સોરઠીયા, મધુભાઈ મુલાણી, સંદીપભાઈ કિકાણી તેમજ મંડળીના જનરલ મેનેજર શ્રી જયદીપભાઈ રાઠોડ,જસ્મીનભાઈ બાવીશી તેમજ કુંકાવાવ શાખા નાં મેનેજર શ્રી વિજયભાઈ પટોળીયાની અખબારી યાદીમાં જણાવાયું છે.




