અમરેલી જિલ્લામાં કોરોનાનો એક પોવઝિટિવ કેસ નોંધાયો છે. સુરતથી ગઈકાલે આવેલા અમરેલી તાલુકાના ટીંબલા ગામના ૬૭ વર્ષીય વૃદ્ધાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો.

સુમિત ગોહિલ
જિલ્લા માહિતી કચેરી
અમરેલી
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ