Uncategorized

અમરેલી જીલ્લા ના ખાંભા તાલુકાના આબલીયાળા ગામના સરપંચ ભાવેશભાઈ જાદવ ની મહેનત રંગ લાવી

ન્યુઝ ખાંભા

અમરેલી જીલ્લા ના ખાંભા તાલુકાના આબલીયાળા ગામના સરપંચ ભાવેશભાઈ જાદવ ની મહેનત રંગ લાવી

આજ સુધી કોરોનોની સાથે લડત આપવા આપણું ગામ આબલીયાળા ગામ કટિબધ્ધ રહ્યું છે અને હોંમ કોરોન્ટોઈન નું ચુસ્ત પણે પાલન કરનારા મારા વહાલા ગ્રામજનોએ પૂરતો સહકાર આપ્યો છે માટે આપણું ગામ કોરોનો થી દૂર રહ્યું છે એટલે મારી ગ્રામ જનોને નમ્ર વિનંતી છે કે ગિર સોમનાથ જિલ્લો આપણા ગામને અડીને આવેલો હોય અને ખાશ કરીને વેવાઈ વેલા, સગા સંબંધી ગીર સોમનાથ જિલ્લામાં હોય અને અત્યારે દિન પ્રતિદિન કોરોનાના કેસનો ગીર સોમનાથ જિલ્લામાં વધારો થય રહ્યો છે તો બને ત્યાં સુધી અંગત કામ સિવાય ખોટે ખોટું ફરવા જવું નહીં જેથી કરીને આપણે બધાએ કરેલી મહેનત એળે ના જાય… પ્લીઝ મહેરબાની કરીને આ ભયંકર રોગથી સાવસેત રહેજો અને રમતમાં નહીં સમજતાં….
આપણા વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા જે લોકડાઉન આપવામાં આવેલ અને તેમના દ્વારા જે સૂચના આપવામાં આવેલ તેમનું ખૂબ સારી રીતે પાલન કરવામાં આવ્યું. આ લોકડાઉનમાં મને મદદરૂપ થનાર ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સદસ્યો, મિત્રો, વડીલો, દુકાનદારો, પ્રા.શાળા સ્ટાફ,હોમગાર્ડ જવાન,આરોગ્યનો સ્ટાફ તથા ગ્રામજનોનો હું દિલથી હદયપૂર્વક આભાર માનું છું.

આપણો પરિવાર તથા આપણું ગામ સૂરક્ષીત, આપણું ગામ સૂરક્ષીત તો આપણો દેશ સૂરક્ષીત

રીપોર્ટર. વિક્રમ સાખટ રાજુલા

IMG-20200526-WA0008-2.jpg IMG-20200526-WA0011-0.jpg IMG-20200526-WA0009-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *