Uncategorized

અમરેલી જીલ્લા ના જાફરાબાદ લાઈટ હાઉસ બંદર પર ૧ નંબર સિગ્નલ હટાવ્યુ ૨ નંબર નુ સિગ્નલ લગાવ્યુ….

અપડેટબ્રેકીંગ….
અમરેલી જીલ્લા ના જાફરાબાદ લાઈટ હાઉસ બંદર પર ૧ નંબર સિગ્નલ હટાવ્યુ ૨ નંબર નુ સિગ્નલ લગાવ્યુ….

પવન સ્પીડ અને વરસાદ આવી શકે છે….

રાજુલા જાફરાબાદ પીપાવાવ કોસ્ટલ વિસ્તાર મા પવન સાથે વરસાદ આવી શકે છે….

તંત્ર દ્વારા ૨ નંબર નુ સિગ્નલ લગાવી દેવાયુ….

રીપોર્ટ :વિક્રમ સાંખટ રાજુલા

IMG-20200602-WA0072-2.jpg IMG-20200602-WA0071-1.jpg IMG-20200602-WA0070-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *