ન્યૂઝ રાજુલા
અમરેલી જીલ્લા ના રાજુલા તાલુકા ના વાવેરા ગામે તીડ નો આતંક
કોરોના કાળા કહેર અમરેલી જિલ્લા ના ખેડૂતો પર તીડનો આંત
ખાંભા પંથકમાંથી તીડનું ઝંડ રાજુલા તાલુકા ના મોટાભાગના ગામમાં બે થી ત્રણ દિવસ થી તીડનું આકર્ષણ વધતી હતુ આજે સવાર થી રાજુલાના વાવેરા ગામે તીડનું આક્રમણ વધ્યુ ત્યારે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતો નો ઉનાળુ પાક હજુ ઉભા ખેતરમાં ઉભો છે
ત્યારે તેમા પણ ઓછું હોય તેમ લાખોની સંખ્યામાં તીડી આવતા ખેડૂતો માટે નંવુ સંકટ આવ્યું
ખેડૂતો પોતાન ખેતરમાં પાકને બચાવવા આવ્યા મેદાનમા થાળી ઓ લયને ખેતર તરફ દોડ્યા
આ તીડ ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન કરી શકે તેમ છે
તીડના આક્રમણ થી ખેડૂતો મુકાયા મુશ્કેલીમા
ઉનાળું મગ લીલા શાકભાજી કેરીના આબા બાજરી તલ જેવા વાવેતર પાક ઉપર છે ત્યારે તીડ નો આંતક મચી રહ્યો છે
રીપોર્ટર : વિક્રમ સાખટ રાજુલા




