બ્રેકીંગ ન્યુઝ….
અમરેલી જીલ્લાના ખાંભા ગીર પંથકના ગામડાઓમાં અનુભવાયો ભૂકંપનો આંચકો….
ખાંભા ગીરના તાલડા, ડેડાણ, હનુમાન પુર, સાળવા, માલકનેસ, ગીર સોમનાથ જીલ્લાનું નાળિયેરી મોલી સહિતના ગામડાઓમાં ભૂકંપનો આંચકો અનુભવ્યો….
રાત્રીના ૮.૩૧ મિનિટે અનુભવ્યો આંચકો….
૨.૫ની તીવ્રતાનો આંચકો આવ્યો….
ગીરના ગામડાઓમાં વરસાદી વાતાવરણમાં ભુકંપ નો આંચકો….
ગીર સોમનાથના ઉના નજીકના ગામડાઓમાં અનુભવાયો ભૂકંપનો આંચકો….
ગીર સોમનાથના ઉનામાં કેન્દ્ર બિંદુ હોવાનું અમરેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટે
