અમરેલી જીલ્લાના ખેડૂત નેતા જીવનભાઈ કાબરીયા નો આભાર વ્યક્ત કરતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી.
તાજેતર માં ગુજરાત સરકાર દ્વારા એ.પી.એમ.સી. એકટ માં ખેડૂતો ના વિવિધ સુધારા કરવામાં આવ્યા હતા જેમાં કૃષિ સહયોગી નિર્ણયો, ખેડૂતો વધુ સમૃધ્ધ બને તેમજ ખેડૂતો માટે કૃષિ પેદાશો બ પરિવહન અને ઉત્પાદન માં યોગ્ય અને પોષણક્ષમ ભાવો પ્રાપ્ત થાય તે માટે સરકારે તકેદારી ના પગલાં લેવામાં આવતા અમરેલી જીલ્લાના ખેડૂત અગ્રણી જીવનભાઈ કાબરીયા એ ગુજરાત રાજ્યના ના પગલાં ઓને આવકારતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ જીવનભાઈ નો પત્ર પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો તેમ અમીતગીરી ની યાદી જણાવેલ છે.
( ફોટો ઈ મેલ દ્વારા )
રિપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી સાવરકુંડલા.



