Uncategorized

અમરેલી જીલ્લાના લાઠી તાલુકાનું છેવાડાનું મુળીયાપાટ ગામે આજે બપોર બાદ ઘનઘોર અંધારું થતાં ૩ કલાકે ૨૦ મીનીટ સુધી ધોધમાર વરસાદ

અમરેલી જીલ્લાના લાઠી તાલુકાનું છેવાડાનું મુળીયાપાટ ગામે આજે બપોર બાદ ઘનઘોર અંધારું થતાં ૩ કલાકે ૨૦ મીનીટ સુધી ધોધમાર વરસાદ વરસી જતા અડધો ઈંચ થયો હતો.સીમ વિસ્તારમાં વાવણી પછીનાં આજના વરસાદ થી ખેડુતો ખુશ-ખુશાલ થયાં છે.અહીંથી પસાર થતી રંઘોળી નદીમાં ઉપરવાસમાં થયેલ વરસાદ થી પાણી આવતાં ગ્રામજનોમાં હરખ હતો.અહેવાલ અતુલ શુકલ દામનગર.

IMG-20200615-WA0077-1.jpg IMG-20200615-WA0078-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *