અમરેલી વડિયા
આજે વડિયા મામલતદાર ને ઉત્તર પ્રદેશ હાથરસ રેપ કેસ મામલે આવેદન આપ્યું
આજે વડિયા કુંકાવાવ આંબેડકર યુવા પરિસદ દ્વારા ઉત્તર પ્રદેશ ના હાથસર ગામે દલિત યુવતી ઉપર જે અત્યાચાર બનાવ બન્યો તેના આરોપી ની સત્વરે ધરપકડ થાય અને સખત માં સકત સજા થાય અને સમાજની કોઈ દીકરી ઉપર આવું ન બને એવું આંબેડકર યુવા ગ્રુપે આવેદન આપ્યું…
ન્યૂઝ રાજુ કારિયા




