અમરેલી. વડિયા
બગસરા રાજકોટ એસ ટી બસ ફોર વહીલ સાથે થયો અકસ્માત….
અકસ્માત માં ફોરવહીલ માં તોરી ના આધેડ ને ઇજા…
વડિયા સિવિલ હોસ્પિટલ ખાતે 24 ટાકા આવ્યા…
બસ બગસરા થી રાજકોટ વાયા વડિયા જઇ રહી હતી
આ અકસ્માત તોરી ગામ પાસે ગોળાઈ માં થયો છે
આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી….
અહેવાલ રજુ કારીયા વડીયા




