આજ 02/09/2020 ના રોજ #Equitas #Small #Finance #Bank, વેદ હોસ્પિટલ અને હેલ્પ ફાઉન્ડેશન ટ્રસ્ટ ના સહયોગ દ્વારા ખેડા જિલ્લા ના ચંદાણા ગામ માં Covid – 19 મહમારી માં ગામના 75 પરિવારો ને માસ્ક વિતરણ , બેગજ ની દૂરી રાખવી અને બી . પી ચેકઅપ અને બ્લડ પ્રેશર ચેકઅપ અને કોરોના થી બચવા સુ કરવું જોઈએ તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું તથા Equitas Bank ના મેનેજર દ્વારા આત્મનિર્ભર રહેવા માટે જરૂરી માર્ગદર્શન આપવા માં આવ્યું.
જેમાં પોલીસ સમનવય અને શ્રી નિધિ સેવા ટ્રસ્ટ ના ઉપપ્રમુખ ( શ્રી જયમાડી ) પંકજભાઈ બી. પંચાલ , Equitas Small Finance Bank ના મેનેજર શ્રી મિલન વાઘેલા , સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી પ્રવીણ વેગડા , *વેદ હોસ્પિટલ ના મેનેજર શ્રી નિરંજનભાઈ પટેલ , નર્સ સ્ટાફ માં નાઝનીન વ્હોરા , ફ્રેની મેક્લોન અને હેલ્પ ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી વૈભવ સાહેબ* ના સહયોગ થી આયોજન સફળ બનાવવા મા આવ્યું….. વંદે માતરમ્
7575862213




