આજ રોજ અમરેલી સરકારી તંત્ર દ્વારા અમરેલી ની બજારો માં ચેકિંગ કરવા મા આવ્યું રવિવાર હોઈ અમરેલી ના જુદા જુદા વિસ્તાર જેમ કે રાજકમલ ચોક હરિ રોડ ટાવર ચોક કાશ્મીર ચોક જેવા અલગ અલગ વિસ્તાર માં કોવાઇડ19 લગતા અને બિનજરૂરી માણસો ભેગા કરી અને માસ્ક વગર ખોટી રીતે નેસતા અને સરકાર શ્રી ના કાયદા નું ઊલધન કરતા લોકો ને દંડ ફટકારવામાં આવ્યો તથા દુકાનો સિલ કરવામાં આવી
રિપોર્ટર ભાવેશ વાઘેલા
અમરેલી


