આજ રોજ એપિક ફાઉન્ડેશન ટ્રસ્ટ અને સહયોગ માનવસેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના સહયોગ થી કોરોના વાયરસ Covid -19 ની મહામારી માં નિયમો નું પાલન હેઠર માત્ર 7 સભ્યો દ્વારા યોગ દિવસ અને વૃક્ષા રોપણ નું આયોજન કરવા માં આવ્યું હતું.
જેમાં સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ વેગડા , એપિક ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી મિલન વાઘેલા , માલતીબેન , અમિતભાઈ , સંદીપ સોની , પ્રણવ કનોજીયા અને યોગ ગુરુ શ્રીમતી લતાબેન ના સાથ સહકાર થી આયોજન સફર બનાવવા માં આવ્યું.



