આજ રોજ કોરોના વાયરસ(COVID=19)ની મહામારી માં સમાજ ની જાગૃતતા માટે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી વિસ્તાર માં અખંડ ભારત રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય શ્રીમતી નયાનબેન.જે.વ્યાસ(દાતાશ્રી.વડોદરા)વાળા તરફથી અને જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા પાટડી વિસ્તાર ના ઝુપડ પટ્ટી માં રહેતા ગરીબ પરિવારો જરુરિયત મંદ ને માસ્ક=૨૦૦=નુ વિતરણ કરી જેમા પાટડી નગર પાલીકા ના પ્રમુખ શ્રીમતી સુરેખાબેન.સી.પટેલ.તેમજ.ટ્રસ્ટના.પ્રમુખ,શ્રી સાવડીયા સતિષભાઇ ઠાકોર અને મહેશભાઈ મેરૂભાઇ ઠાકોર પાટડીના ગરીબ લોકો ને તમામ ભાઇ બહેનો વડીલો ને ઘેર ઘેર જઈને માસ્ક નુ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી સતિષ ઠાકોર મહેશભાઇ ઠાકોર અને તેમની ટીમે સહયોગ આપી ને આયોજન સફર બનાવવા માં આવ્યૂ
