Uncategorized

આજ રોજ તા. ૦૪/૦૯/૨૦૨૦ Ramol પોલીસ સ્ટેશન ( SHE – Team ) , પોલીસ સમનવાય👮🏻‍♂️ અને

આજ રોજ તા. ૦૪/૦૯/૨૦૨૦ Ramol પોલીસ સ્ટેશન ( SHE – Team ) , પોલીસ 🇮🇳સમનવાય👮🏻‍♂️ અને #Equitas #Small #Finance #Bank # શ્રીનિધિ સેવા ટ્રસ્ટ ના સહયોગ દ્વારા રામોલ વિસ્તાર માં માસ્ક પહેરવું ,બેગજ ની દૂરી રાખવી, મહિલા કાનૂની કાયદાકીય માહિતી, 181 મહિલા હેલ્પ લાઇન ની માહિતી, WCD ( વિમેન્સ ચોઇલ્ડ ડેવલોપમેન્ટ ) ના છેલ્લા દિવસે ખાસ # online કાર્યક્રમ માં ૩૦ થી ૩૫ બહેનો એ ભાગ લીધો._*
*_જેમાં રામોલ પોલીસ સ્ટેશન ( SHE – Team ) ના ( PSI ) N.B. Lodha, ( ASI ) રાધાબેન B.N – 13654, ( WHC ) Sunanda Ben balvant Ray B.N – 6841, ( ASI ) Chattar Singh Chimanlal B.N – 7803 , તેમજ 181 મહિલા હેલ્પ લાઇન ના ( Cordinater ) શીતલ બેન, પ્રિયંકા બેન ( LR ) મહિલા સહાય ( અભાયમ ) યોજનાઓની વિવિધ માહિતી ઑ નું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. તેમજ પોલીસ 🇮🇳 સમનવાય પ્રેસ & શ્રીનિધિ સેવા ટ્રસ્ટ ના (શ્રીજય માડી) પંકજભાઈ બી પંચાલ , બિંદુબેન,અને રશ્મી બા, રામોલ ટ્રાફિક પોલીસ (આઇ) વિભાગ ના વિષ્ણુભાઈ દેસાઈ.અને સુમનબેન કોંસ્ટેબલ,, # Equitas Small Finance Bank. ના CSR મેનેજર Mr. Milan Vaghela .સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ વેગડા ના સાથ સહયોગ થી આયોજન સફર બનાવવા માં આવ્યું._*

IMG-20200905-WA0037-1.jpg IMG-20200905-WA0038-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *