Uncategorized

આજ રોજ ના જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ ના સંગઠન મંત્રી હાર્દિકભાઇ)(પ્રમુખ શ્રી સાવડીયા

તારીખ /૨૬/૦/૨૦૨૦-
આજ રોજ ના જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ ના સંગઠન મંત્રી હાર્દિકભાઇ)(પ્રમુખ શ્રી સાવડીયા સતિષભાઇ ઠાકોર )ના માર્ગદર્શન સુંચનાને ધ્યાનમા રાખીને આખા દેશમાં અને ગુજરાત હાલમાં લોકડાઉન દરમિયાન જેવી કે કોરોના વાયરસ જેવી વૈશ્વિક મહામારી સામાજિક લોકસેવા કરનાર પોલીસ સ્ટેશન પાટડી અને સરકારી હોસ્પિટલ પાટડી આ કોરોના વાયરસ મહામારી સામે લડી રહેલા તેમના પરિવાર ની પણ દરકાર કર્યા વગર ખડે-પગે રાત દિવસ લોકોના વચ્ચે રહીને ફરજ બજાવે છે તેમની સેવા ની કદર પ્રોત્સાહન પૂરું જે સેવા કરનાર ને સન્માન પત્ર અર્પણ કરવા માટે પાટડી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા એવા રશ્મીબેન અને પાટડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એવા માવજીભાઇ ઠાકોર (J. S. S. T)તરફથી સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

IMG-20200626-WA0025-1.jpg IMG-20200626-WA0027-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *