==આજ રોજ ના જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા =
ધ્રાંગધ્રા વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારો ના બાળકોને પાઠ પુસ્તક નુ આયોજન કરવામાં આવ્યું કોરોના વાયરસ ના રોગચાળો ના સમય બાળકોને જે થી કરીને આવા બાળકોનો અભ્યાસ માં કોઈ ખલેલ ના પહોંચે તો આવા ગરીબ પરિવારના બાળકોને ઉપયોગી થવા તેવી મદદ કરો આગર ભણી શકે જેમા ટ્રસ્ટ ના સાવડીયા સતિષભાઇ ઠાકોર અને મહેશભાઈ ઠાકોર હાજર રહેને આ બાળકોને પાઠ પુસ્તક નુ વિતરણ કરવામાં આવ્યું હતું
=જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ =
=માનવ સેવા એજ પ્રભુ સેવા =



