આજ રોજ પોલિસ સમનવય ના શ્રી પંકજભાઈ પંચાલ (જય માડી)એપિક ફાઉન્ડેશન ના શ્રી મિલન ભાઈ વાઘેલા સહયોગ ફાઉનડેશન ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ વેગડા સામાજિક કાર્યકર શ્રી વર્ષાબેન શ્રી વિજયભાઈ શ્રી અનસૂયા બેન ના સાથ સહયોગ થી અમદાવાદ વિસ્તાર સ્લમ વિસ્તાર માં વસતા આશરે 400થી 500 બાળકો ને બિસ્કીટ ના પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું




