આજે 24 એપ્રિલ રાજકોટ ના કુંજ તેરૈયા નો આજે જન્મદિવસ છે માં ચામુંડા અને મમ્મી-પપ્પાના આશીર્વાદ લઈ મમ્મી-પપ્પાના લાડલા રાજકુમાર આજે 5 વર્ષ પુરા કરી,6, વર્ષ માં પ્રવેશ કરી ….
સુરજદાદા હસતા હસતા આજે મોડા ઉગ્યા, કિરણ પર પંખીના ટહુકાઓ મીઠા ફૂટ્યા, ધરતી માએ આળસ મરડી, ઝાકળને ખંખેર્યું, ખુશ્બુથી ફુલે ભમરા ને આવ અહીં એમ કહ્યું, બ્રાન્ડ ન્યુ લાગે છે દુનિયા, હું લાગુ છું જેમ…
કેમ ? કેમ ? કેમ ?
કેમકે આજે મારો હેપ્પી હેપ્પી હેપ્પી બર્થ ડે……
પાર્ટી માટે આખું વર્ષ રાહ કેમ જોવડાવી? બહેન ગોપી એવો ઉધડો લેતી આવી હૈયામાં થઇ હાસ ! રાત ભલેને ખૂટે, આજે નહીં ખૂટશે ગેમ,
કેમ ? કેમ ? કેમ ?
કેમકે આજે મારો હેપ્પી હેપ્પી હેપ્પી બર્થ ડે…..
જાતજાતનું ખાવાનું ને ભાત ભાતની ગિફ્ટ, મમ્મી પપ્પાને પણ આજે નહીં દેવાની લિફ્ટ , આજે હું છું રાજા , આજે મારી છે મનમાની , આજે કેકની મીણબત્તી બસ મારે ઓલવવાની , આજે હું કહું છું કે ઉઠ તો ઉઠ બેસ કહું તો બેસ.
કેમ ? કેમ ? કેમ ?
કેમકે મારો હેપ્પી હેપ્પી હેપ્પી બર્થ ડે…
રાજકોટના ખુબજ સેવાભાવી વ્યક્તિ અને લોકસેવાના કાર્યોમાં હંમેશા અગ્રીમતા આપતા એવા પોતે એક પ્રાઇવેટ બેન્ક માં સર્વિસ કરતા એવા મનીસભાઈ તેરૈયા
ના રાજકુમાર એવા લાડલા દીકરા કુંજ ભાઈ નો આજે જન્મદિવસ હોય ………..
પપ્પા મનીષભાઈ તેરૈયા પોતાના લાડલા દીકરા કુંજ ને જન્મદિવસની એક સરપ્રાઇઝ આપવાના હોય સાથે બહેનબા એવી ગોપી બેન મીરાબેન પણ પોતાના ભયલુ નો જન્મદિવસ હોય એ પણ કેમ પાછળ રહે
ભગવાન શ્રી દ્વારકાધીશ કુંજ ભાઈને બળ, બુદ્ધિ, વિદ્યા, સુખ, સમૃદ્ધિ, સદૈવ આનંદ કુશળ રીતે રહો સાથે
વિદ્યા વિવેક તથા કાર્યકુશળતા માં સિદ્ધિના સોપાનો સર કરી ઉત્તરોતર પ્રગતિ શકો એવી લાગણી સાથે આજના આપના જન્મદિવસ નિમિત્તે આપને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું
આજે કુંજ ભાઈ ના જન્મદિવસ નિમિત્તે સગા વ્હાલા દ્વારા કુંજ તેરૈયાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે
સવિતાબેન વેગડા,રસિકભાઈ વેગડા દક્ષા વેગડા,દર્શન વેગડા,ગોપી વેગડા,પાયલ જોશી,માધવી જોશી,મીરા જોષી,વિરાટ જોશી
આસ્થા જોશી,નિહાર ભરાડ,કરણ જોશી,પંથ મહેતા
તથા તેરીયા પરિવાર તરફથી પણ કુંજ ભાઈ ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવા માં આવી રહી છે
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756