ન્યુઝ ખાંભા
આજે વિશ્વ કોરોના ની મહામારી સામે ઝઝૂમી રહ્યો છે
, ત્યારે વિવિધ વિભાગ માં ફરજ બજાવતા અધિકારીશ્રી, કર્મચારી, રોજમદાર, સરપંચશ્રીઓ વગેરે દ્વારા પોતાના પરિવાર અને પોતાના આરોગ્ય ની ચિંતા કર્યા વગર ખડેપગે રાતદિવસ સેવા કરવામાં આવી,
.
આવા તમામ લોકો નું ખાંભા ભાજપ પરિવાર દ્વારા સન્માન પત્ર આપી ને તેનો જુસો વધારવામાં આવ્યો આ તકે ખાંભા તાલુકા ભાજપ પરિવાર વતી મારું પણ પ્રમાણપત્ર થી સન્માન કરવામા આવ્યું
ખાંભા તાલુકા ભાજપ પરિવાર નો હું હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું
ખાંભા તાલુકાના સરપંચો દ્વારા ભાજપ પરીવાર નો આભાર વ્યક્ત કર્યો હતો આબલીયાળા સરપંચ ભાવેશભાઈ જાદવ તાલડા સરપંચ રમેશભાઈ જાદવ દ્વારા
ભાજપ પરીવાનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો
રીપોર્ટર : વિક્રમ સાખટ રાજુલા




