Uncategorized

આત્મનિર્ભર યોજના અંતર્ગત લાભાર્થી ઓ ને ચેક વિતરણ કાર્યક્રમ ૨૩/૭/૨૦૨ ના રોજ “social distancing”

આત્મનિર્ભર યોજના અંતર્ગત લાભાર્થી ઓ ને ચેક વિતરણ કાર્યક્રમ ૨૩/૭/૨૦૨ ના રોજ “social distancing” નિયમના પાલન સાથે રૈયા રોડ બ્રાન્ચ ખાતે યોજાયો
જેમાં શહેર બીજેપી પ્રમુખ શ્રી કમલેશ મીરાણી
વી. વી. પી. એન્જી. કોલેજ ના ટ્રસ્ટી શ્રી સંજીવ ભાઈ ઓઝા આરોગ્ય શાખા ના ચેરમેન શ્રી જૈમિન ઠાકર બાંઘકામ શાખા ના ચેરમેન શ્રી મનીષભાઈ રાડિયા
બેંક ના વાઇસ ચેરમેન જીવન કાકા પ્રભારી હંસરાજભાઇ ગજેરા
કનવિનર કાળુમામાં
સહ કનવિનર પ્રશાંતભાઈ વાણી કમિટી સદસ્ય શ્રી
અતુલભાઈ પંડિત, શ્રી શીલું સાહેબ, શ્રી ચંદારાણાજી , શ્રી વ્યાસજી,શ્રી જ્યોતિબેન ભટ્ટ,શ્રી હેમંતભાઈ શેઠ,
ડી. સી. એમ આરતીબેન નાણાવટી તથા મેનેજર શ્રી પ્રશાંતભાઈ અઘેરા ઉપસ્થિત રહ્યા હતા..

રિપોર્ટ રાજુભાઈઆત્મનિર્ભર યોજના અંતર્ગત લાભાર્થી ઓ ને ચેક વિતરણ કાર્યક્રમ ૨૩/૭/૨૦૨ ના રોજ “social distancing” નિયમના પાલન સાથે રૈયા રોડ બ્રાન્ચ ખાતે યોજાયો
જેમાં શહેર બીજેપી પ્રમુખ શ્રી કમલેશ મીરાણી
વી. વી. પી. એન્જી. કોલેજ ના ટ્રસ્ટી શ્રી સંજીવ ભાઈ ઓઝા આરોગ્ય શાખા ના ચેરમેન શ્રી જૈમિન ઠાકર બાંઘકામ શાખા ના ચેરમેન શ્રી મનીષભાઈ રાડિયા
બેંક ના વાઇસ ચેરમેન જીવન કાકા પ્રભારી હંસરાજભાઇ ગજેરા
કનવિનર કાળુમામાં
સહ કનવિનર પ્રશાંતભાઈ વાણી કમિટી સદસ્ય શ્રી
અતુલભાઈ પંડિત, શ્રી શીલું સાહેબ, શ્રી ચંદારાણાજી , શ્રી વ્યાસજી,શ્રી જ્યોતિબેન ભટ્ટ,શ્રી હેમંતભાઈ શેઠ,
ડી. સી. એમ આરતીબેન નાણાવટી તથા મેનેજર શ્રી પ્રશાંતભાઈ અઘેરા ઉપસ્થિત રહ્યા હતા.. કારડીયા વડીયા

IMG-20200724-WA0048-1.jpg IMG-20200724-WA0047-2.jpg IMG-20200724-WA0049-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *