Uncategorized

આવતીકાલથી અમરેલી જિલ્લાના તાલુકાઓમાં એસ.ટી.ની બસો શરૂ થશે : જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ ૪૮ ટ્રીપ શેડ્યુલ કરાઈ*

*આવતીકાલથી અમરેલી જિલ્લાના તાલુકાઓમાં એસ.ટી.ની બસો શરૂ થશે : જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ ૪૮ ટ્રીપ શેડ્યુલ કરાઈ*

*જિલ્લા બહાર માત્ર બોટાદ અને વેરાવળની ટ્રીપ શેડ્યુલ કરાઈ*

*માત્ર અગાઉથી ઓનલાઈન ટિકિટ બુકીંગ કરેલા લોકો જ મુસાફરી કરી શકશે*

*માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ફરજિયાત*

*બસની કુલ કેપિસિટીના ૫૦% મુસાફરો જ બેસી શકશે*

*સુમિત ગોહિલ*
જિલ્લા માહિતી કચેરી
અમરેલી

રીપોર્ટ રસિક વેગડા મોટીકુકાવાવ

IMG-20200519-WA0052.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *