ઈકિવટાંસ સ્મોલ ફાઇનાન્સ બેંક , શ્રીનીધિ સેવા ટ્રસ્ટ પોલીસ સમનવય ના પ્રેસીડન્ટ.અને એપિક ફાઉન્ડેશન ના પ્રમુખ તેમજ સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દેશ મા અત્યારે કોરોના વાઈરસ ફેલાયો છે એવા સંજોગ મા પણ ખડે પગે જનતા ની સેવા કરતા ગુજરાત ટ્રાફિક પોલીસ તેમજ સમગ્ર પોલિસ ડીપાર્ટમેન્ટ નો અમે ખુબ ખુબ આભાર માનીએ છીએ_અને અમારા ટ્રસ્ટ વતી ફૂલ નહિ તો ફુલની પાંખડી જેવી આપડા માટે ખડે પગે રહેતા પોલીસ જવાન કોરોના વોરિયર્સ ની સેવા કરવાનો મોકો મળ્યો જે માટે અમે ગુજરાત પોલીસ નો આભાર માનીએ છીએ_*
*_આ સેવાના કામમાં અમારા નીચે મુજબના મિત્ર વર્તુળ નો સાથ સહકાર મળ્યો_*
*_શ્રિનિધિ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ક્ષમાબેન જોષી.પોલીસ સમનવય પ્રેસીડન્ટ ના શ્રીજય માડી પંકજભાઈ,બી પંચાલ. એપિક ફાઉન્ડેશન, ઈકિવટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક ના મેનેજર શ્રી મિલન વાઘેલા સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ના પ્રમુખ શ્રી પ્રવીણ ભાઈ વેગડા ના સાથ સહકાર થી અમદાવાદ ના વિવેકાનંદ પોલિસ સ્ટેશન.ઓઢવ પોલીસ સ્ટેશન.નિકોલ પોલિસ સ્ટેશન. કૃષ્ણનગર પોલિસ સ્ટેશન. લાલગેબી પોલિસ ચોકી.ને સેનેટાઈજર કરવામાં આવ્યા શૌના સાથ સહકાર થી આ આયોજન સફળ બનાવવામાં આવ્યું_*



