કાલસારી સ્વામિનારાયણ સત્સંગ મન્ડલ દ્વારા આવેદન આપવામાં આવ્યું
કાલસારી સત્સંગ મન્ડલ દ્વારા ગઢડા ના સ્વામિનારાયણ મન્દિર મા ડી વાય એસ પી નકુમ દ્વારા ગોપીનાથજી મન્દિર (સ્વામિનારાયણ )મન્દિર મા ચેરમેન ની ઓફિસ મા તારીખ 1/12/2020ના રોજ સિવિલ ડ્રેસ મા આવીને આંતકવાદી જેવો વહેવાર કરીને મન્દિર ના ચેરમેન ને અભદ્ર શબ્દો બોલીને ઓફિસ મા આંતક મચાવનાર પોલીસ સ્ટાફ અને ડી વાય એસ પી નકુમ ઉપર કાયદાકીય પગલાં ભરવામાટે વિસાવદર ના કાલસારી ગામના સત્સંગ મન્ડલ દ્વારા મામલતદાર ને આવેદન આપવામાં આવેલ હતુઆ વા વર્તન મા સમગ્ર હરિ ભક્તો અનેહિન્દૂ સઁસ્કૃતિ ને નશોભે તેવી વતુંક કરેલ તેવા તમામ પોલીસ સ્ટાફ ઉપર કાયદાકીય પગલાં ભરવા માટે નુ આવેદન આપવામાં આવેલ હતુ આવેદન પત્ર દેવામાં 30ક હરિભક્તો હાજર રહેલ હ
રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર




