માંડાવડ એપિએમસી ના ડિરેક્ટર ની જૂનાગઢ જિલ્લા ભાજપ ની ટીમમાં સ્થાન મળ્યું
વિસાવદર ના માંડાવડ ના એપિએમ સી (માર્કેટીંગ યાડ )ના ડિરેક્ટર નરેન્દ્રભાઈ કોટીલા ની જૂનાગઢ જિલ્લા પ્રમુખ કિરીટભાઈ ની ટીમમાં જિલ્લા મઁત્રી તરીખે નિમણુંક કરવામાં આવતાનરેન્દ્રભાઈ ના મિત્ર મન ડળ દ્વારા તેમજ વિસાવદર શહેર ભાજપ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સાવલિયા દ્વારા શુભેચ્છા આપવામાં આવી હતી
રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર


