*કોરોના અંગે ખાસ મહિલા
જાગૃતિ અભિયાન*
આજ રોજ અમદાવાદ ના બહેરામપુરા તેમજ દાણીલીમડા વિસ્તાર ના સ્લમ વિસ્તાર માં મહિલાઓમાં માસ્ક પહેરવા અંગે જાગૃતિ આવે તે માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી કારણ કે મહિલાઓ શાકભાજી તેમજ વિવિધ કરિયાણા માટે જતા હોય છે આવા સમયે માસ્ક પહેરવું જરૂરી છે આજે સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ વેગડા . બહેરામુરા વિકાસ સંઘ ના પ્રમુખ શ્રી ઉપેન્દ્ર બુકેલિયા .મહામંત્રી શ્રી મિકીભાઈ એપિક ફાઉન્ડેશન ના શ્રી મિલન ભાઈ વાઘેલા નારી એકતા ગ્રુપ ના પ્રમુખ શ્રી ભગવતી બેન પટેલ ના સહયોગ થી આશરે 150થી200 બહેનોને ફ્રી માસ્ક વિતરણ કરવામાં આવ્યું આ સેવાના ભગીરથ કાર્યમાં સામાજિક કાર્યકર શ્રી વાસુભાઈ શ્રી લક્ષ્મણ ભાઈ શ્રી ઇસ્માઇલ ભાઈ શ્રી અલ્તાફ ભાઈ ના સાથ સહકાર થી આયોજન સફળ બનાવવામાં આવ્યુ અને લોકજાગૃતિ લાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો




