Uncategorized

કોરોના અપડેટ… અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ભૂખલી સાંથલી ગામમાં કોરોનાનો એક કેશ પોઝિટિવ આવ્યો છે…આજે .12/00 વાગ્યે અમરેલી સિવિલ હોસ્પિટલમા એક કેસ પોઝિટિવ જાહેર કરવામાં

કોરોના અપડેટ…

અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ભૂખલી સાંથલી ગામમાં કોરોનાનો એક કેશ પોઝિટિવ આવ્યો છે…આજે .12/00 વાગ્યે અમરેલી સિવિલ હોસ્પિટલમા એક કેસ પોઝિટિવ જાહેર કરવામાં આવ્યો છે…તા.23/5/20 ના રોજ સાવરકુંડલા ટ્રેન દ્વારા મુંબઇથી વતન પરત આવેલ….મુંબઇ થી કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાનું જણાય રહ્યું છે ત્યારે અમરેલી જિલ્લામાં અગાઉના કેસ 8+1 કેસ = કુલ કોરોનાનો આંક 9 પર પહોંચ્યો છે…કોરોના પોઝીટીવના 2 કેસ કરાયા ડીસચાર્જ…હાલ તંત્ર દ્વારા વડીયાના ભૂખલી સાથરી ગામે સાવચેતીના ભાગ રૂપે તંત્ર દ્વારા કામગીરીઓ હાથધરાઈ રહી છે અહીં રહેણાક વિસ્તાર માંથી 17 લોકોને અમરેલી સેન્ટરહોમ ખાતે લઇજવામાં આવ્યા છે…અને કોરોના પોઝીટીવ કેશના રહેણાક વિસ્તારને 500 મીટર સુધી કન્ટેનમેન્ટ જોન વિસ્તાર જાહેર કરવામાં આવશે ની કામગીરીઓ શરૂ હાથધરાઈ છે ત્યારે ભૂખલી સાથરી ગામમાં કોરોના એક પોઝીટીવ કેશનોધતા વડિયા કુંકાવાવ પંથકમાં ચિંતાનો માહોલ અને અમરેલી જિલ્લામાં કોરોના ના કુલ કેશનો આંક 9 પર પહોંચ્યો…

રીપોર્ટર રાજુ  કારીયા વડીયા

IMG-20200530-WA0026-1.jpg IMG-20200530-WA0025-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *