ખોડિયાર ચેરીટેબલ ટ્રસ્ટ સુરત, પ્રમુખ શ્રી અશ્વિનભાઈ વોરા તેમજ પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન ધર્મેન્દ્ર ભાઈ પાનસુરીયા દ્વારા તોરી ગામે કોરોના રક્ષણ માટે આયુર્વેદિક ઉકાળા બનાવી ઘર ઘર સુધી પહોંચાડવામાં આવ્યો આ તકે સેવામાં ભરતભાઈ બોરડ,હસમુખભાઈ વોરા, પરેશભાઈ કોટડીયા,વિપુલ ભાઈ બોરડ,વિક્રમ હિરપરા,જીતેન્દ્ર બોરડ ,અંકિત ઠુંમર, સંજય હિરપરા, તેમજ અન્ય યુવાનો દ્વારા ગામમાં ઘરે ઘરે જઈ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું,તેમજ દરેક ઘરે ઘરે લોકો ને જાગૃત કરવા માસ્ક ફરજીયાત પહેરવું અને કામ વગર ઘર બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી.
રીપોર્ટર રાજુ કારીયા વડીયા



