Uncategorized

ગત રોજ (રવિવારે)અનરાધાર વરસાદ વરસતા દામનગરમાં ભૂર ખીયા રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરૂકુળંની રમત-ગમતનાં મેદાન ફરતી રોડ બાજુના ૨૦ વર્ષ જૂની અંદરની બાજુમાં

ગત રોજ (રવિવારે)અનરાધાર વરસાદ વરસતા દામનગરમાં ભૂર ખીયા રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરૂકુળંની રમત-ગમતનાં મેદાન ફરતી રોડ બાજુના ૨૦ વર્ષ જૂની અંદરની બાજુમાં આવેલ વર્ષો જુના આવળ નામના વૃક્ષ પવનને કારણે પડતાં દિવાલ ધરાશાયી થઈ હતી. દિવાલને અડીને આવેલ આ વૃક્ષ નમી જતા આ ઘટના ઘટી હતી.અન્ય કોઈ નુકશાન થયેલ નથી. અહેવાલ અતુલ શુકલ દામનગર.

IMG-20200608-WA0038-2.jpg IMG-20200608-WA0039-1.jpg IMG-20200608-WA0040-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *