💐 *ચેતન ભાઈને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ** 💐
(શુભેચ્છા પાઠવવા માટે મોબાઇલ નંબર 9904088617)
રાજગોર બ્રહ્મણ સમાજનાં સેવા પ્રિય તથા કર્મનિષ્ઠ વ્યક્તિત્વ અને રાજગોર કાઠી ઓલ ઈન્ડિયા ગ્રુપના એડમીન શ્રી ચેતનભાઈ જોશી નો આજે જન્મદિવસ છે. ચેતનભાઈ એટ્લે એવું વ્યક્તિત્વ કે જેમનાં વિશે લખવા બેસીએ તો ઘણું બધું લખી શકાય. જ્ઞાતિ પ્રત્યે એમનો પ્રેમ અને નિષ્ઠા તેમને હંમેશા કઈ ને કઈ નવું કાર્ય કરવા પ્રેરણા આપતાં હોય છે
આપ સૌ ને જણાવતા અત્યંત આનંદ થાય છે કે કાઠી રાજગોરની ટીમ ઘણાં કાર્યો કરે છે. જે નો મુખ્ય હેતુ સૌ ને ટેકનોલોજી થી જોડી અને જરૂરી માહિતી તરત જ પહોચતી કરવાનો છે. હાલ નીચે મુજબ ની પ્રવૃતિમાં અમારું ગ્રુપ એક્ટિવ છે.
1) રાજગોર કાઠી ઓલ ઇન્ડિયા Facebook ગ્રુપ 14000 member
2) રાજગોર કાઠી ઓલ ઈન્ડિયા યૂટ્યુબ ચેનલ
3) રાજગોર કાઠી મોબાઇલ એપ્લિકેશન
4) રાજગોર કાઠી મહિલા વોટ્સઅપ ગ્રુપ(800 બહેનો હાલ જોડાયેલા છે)
આ તમામ પ્રવૃત્તિમાં પ્રોફાઈલ લોગો બનાવવાથી લઇને સમગ્ર પ્રવૃત્તિમાં ચેતન ભાઈ અંગત રસ લઈ મહેનત પૂર્ણ કાર્ય કરે છે તથા સમગ્ર એડમીન ટીમ સાથે પણ સુસંગતતા તથા નમ્રતા પૂર્ણ વ્યવહારથી નવીન કાર્ય કરવા હંમેશા તત્પર હોય છે.
💐શ્રી ચેતનભાઈ ઈશ્વર આપને દીર્ધ જીવનની સાથે દિવ્ય જીવન આપે.
કાઠી રાજગોર ઓલ ઈન્ડિયા ગ્રુપના તમામ એડમીન તથા સમગ્ર સભ્યો વતી જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે💐
🎊**વધે તમારી નામના એવી અમારી સૌની હદય થી શુભકામન
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ
9426555756


