જંગલનાં પ્રાણીઓ પૈકીનું ભૂંડ એટલે ગંદકી કરતું અને ફેલાવતુ ખતરનાક પ્રાણીઓ વર્ષો બાદ દામનગર શહેરમાં ફરી રહ્યાં હોય ગમ્મે તેની ઉપર હુમલો કરશે તેવી બીક સતાવી રહી છે.દામનગર શહેરની અંદાજે ૨૩૦૦૦ ની વસ્તીને હિંસક જંગલી ભૂંડ ને કારણે ડર સતાવી રહ્યો છે.અલગ-અલગ વિસ્તારોમાં આટા મારી અડ્ડો જમાવતા આ જંગલી ભૂંડ ને દામનગર નાં લોકોને કોઈ ઈજા કે ગંભીર અકસ્માત કરે તે પહેલા તંત્ર દ્રારા પકડીને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવે એવી ગંભીરતા થી માંગ છે.અહેવાલ અતુલ શુકલ દામનગર.




