જન્મદિન શુભેચ્છાજામજોધપુરના યુવા પત્રકાર વિજયભાઈ બગડા નો આજે જન્મદિવસ છે તારીખ 17 5 1988ના જન્મેલા વિજયભાઈ બગડા છેલ્લા ઘણા સમયથી પ્રેસ મીડિયા સાથે સંકળાયેલા છે વિજયભાઈ બગડા આજે પત્રકારત્વ ક્ષેત્રે સારી એવી નામના ધરાવે છે તેમજ પત્રકાર સંઘ સમિતિ ના તેઓ સભ્ય છે આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના સગા સંબંધીઓ શુભેચ્છાકો સ્નેહીજનો અને મિત્રો વર્તુળ તરફથી તેમના પર જન્મદિવસ શુભેચ્છા નો ધોધ વરસી રહ્યો છે વિજયભાઈ બગડા ને. તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે તેમના મોબાઈલ નંબર ૯૬૬૨૬૩૨૬૩૫