=જાગૃતિ.સમાજ.સેવા.ટ્રસ્ટ.દ્રારા
=સન્માન પત્ર અર્પણ =
*સમગ્ર દેશમાં ચાલી રહેલી કોરોના વાયરસની (COVID-19) ની મહામારી સામે પોતાના પરિવાર, સ્વાસ્થ્ય ની ચિંતા કર્યા વગર ગરીબ લોકો માટે હિતમાં કોઈ પણ સરકારી કામ હોય તે જાતેજ જૈયને નિરાધા વિધવા મહીલા અપંગ આર્થિક સહાય યોજના ફોર્મ ગરીબ પરિવારો ને વિધવા મહીલા ઓને પેન્શન યોજના હેઠળ ના ફોર્મ ભરવાની સેવા,સમય,યોગદાન આપી રહયા એવા પાટડી નગર પાલીકા ના સદસ્ય તરીકે ફરજ બજાવતા એવા ગીતાબેન ભરતભાઇ ઠાકોર તેમની સારી કામગીરી હોવાથી બદલે સન્માન પત્ર અર્પણ જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ સાવડીયા સતિષભાઇ ઠાકોર અને શિહોરા મહેશભાઇ ઠાકોર તેમની ટીમ તરફથી સન્માનિત કરવામાં આવ્યા સન્માન પત્ર આપવામાં આવ્યુ હતુ*


