ન્યૂઝ જાફરાબાદ
જાફરાબાદ તાલુકા ભાજપ સંગઠન ના પ્રભારી તરીકે નિમણૂંક
*જાફરાબાદ તાલુકા ભાજપ સંગઠન ના પ્રભારી તરીકે રવુભાઈ ખુમાણ અને કમલેશભાઈ મકવાણા ની નિમણુંક થતાં તેઓને ખુબ ખુબ અભિનંદન સાથો સાથ જાફરાબાદ તાલુકા મા આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી ઓ માટે જીલ્લા ભાજપ દ્રારા તાલુકા ના ઈંચાર્જ તરીકે ચેતનભાઇ શિયાળ અને મહેન્દ્રભાઈ ઘાખડા ની નિમણુંક થતાં તેઓને પણ ખુબ ખુબ અભિનંદન*
ભાવેશભાઈ જાદવ
*ખાંભા તાલુકા યુવા ભાજપ મંહામત્રી *
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા


