જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક તથા ડીડીઓ શ્રી તેજસ પરમાર દ્વારા કુંકાવાવ તાલુકાના ભુખલી સાથળી ગામે કન્ટેનમેન્ટ ઝોનની મુલાકાત લેવામાં આવી સાથે સાથે ગ્રામ પંચાયતની મુલાકાત તેમજ મનરેગાના કામની સ્થળ મુલાકાત કરવામાં આવી હતી.
જિલ્લા માહિતી કચેરી – અમરેલી
રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ
રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756




