ન્યુઝ જુનાગઢ
જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકા નુ ચુડા સોરઠ ગામમાં આશરે પુરાણુ મંદિર આસપાસ ત્યાં બિરાજમાન મહાકાલીમાં કામરુદેશની
ભેંસાણ તાલુકા ના ચુડા સોરઠ મહાકાલીમા ન 300 વર્ષ પુરાણી છે ત્યારે મંદિર ના પ્રમુખ શ્રી દ્વારા જણાવાયું હતું કે આ વખતે સરકાર શ્રી ની ગ્રરાડલાઈન મુજબ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મંદિર દરેક સભ્યો દ્વારા ખાલી આરતી પુજા કરવામાં આવે છે અને માતાજીના વાઘા બદલવામાં આવે છે અને રાશ ગરબા નુ આયોજન બંધ છે ત્યારે મંદિર પર બોડ લગાવ્યું હતું મંદિરમાં દર્શન કરવા આવતાં ભાઈઓ અને બહેનો એ ફરજિયાત માસ્ક પહેરવું મંદિર અંદર કોઈએ પ્રવેશ કરવો નહીં મંદિર ના ગ્રાઉન્ડ મા કોઈ થુકવુ નહીં અને કોઈ શ્રધ્ધાળુઓ માજીની માનતાં લયને આવે તો તેની માનતા લય લેવી.
રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ




