તાજેતર માં જ તારીખ ૦૧ ડિસેમ્બર ૨૦૨૦ ના રોજ ગુજરાત યુનવર્સિટી એ કુરેશી સલમાબેન કેશુભાઈ ને સંસ્કૃત વિષય માં PHD ની પદવી એનાયત કરી છે.તો આ તકે ગુજરાત સરકાર ના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ તેમજ સૌરાષ્ટ્ર યુિવર્સિટીના VC નીતિનભાઈ પેથાની,PVC વિજયભાઈ દેસાણી નો શુભેચ્છા સંદેશ તેમજ પુષ્પગુચ્છ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના સિન્ડિકેટ સભ્ય તેમજ જિલ્લા ભાજપ ના મંત્રી શ્રી ભરતભાઈ વેકરીયા તથા જિલ્લા યુવા મોરચા ના મહામંત્રી શ્રી કેતભાઈ ઢાંકેચા એ કુરેશી સલમાબેન કેશુભાઈ ના ઘરે જઈ ને અર્પણ કરેલ.
ધારી તાલુકા પ્રતાપવાળા



