Uncategorized

ધારી તાલુકાની દલખાણીયા જીલ્લા પંચાયત બેઠક નિચે આવતી મોણવેલ તાલુકા પંચાયત બેઠકના ગામોનો પ્રવાસ

ધારી તાલુકાની દલખાણીયા જીલ્લા પંચાયત બેઠક નિચે આવતી મોણવેલ તાલુકા પંચાયત બેઠકના ગામોનો પ્રવાસ કરીને ખાટલા બેઠકોનું આયોજન આજરોજ તા. ૭ ને બુધવારના રોજ કરવામા આવેલ, જેમા ધારીના પૂર્વ ધારાસભ્યશ્રી મનસુખભાઈ ભુવા, કેશોદના પૂર્વ ધારાસભ્ય શ્રી વંદનાબેન મકવાણા, તાલુકા ભાજપ ખાટલા બેઠકના ઈન્ચાર્જ શ્રી અતુલભાઈ કાનાણી, ધારી તાલુકા યુવા ભાજપ પ્રમુખ શ્રી રાકેશભાઈ ડાવરા, તાલુકા ભાજપ મહામંત્રી શ્રી અશ્ર્વીનભાઈ કુંજડીયા સહીત આગેવાનો ઉપસ્થિત રહીને ગામડાઓમા ખાટલા બેઠકો કરીને ભાજપ સરકારની ખેડૂતો લક્ષી યોજનાઓની માહીતી સાથે કેન્દ્ર સરકારે પાસ કરેલ કૃષિ સુધારા બિલ ૨૦૨૦ અનુસંધાને જન જાગરણ અભિયાન હેઠળ ખેડૂતોના હિતમાં સંસદમાં પાસ થયેલા બીલની ખાટલા બેઠકના માધ્યમથી ખેડૂતોને માહીતી આપવામા આવેલ.

પ્રતાપ ભાઈ વાળા ધારી

IMG-20201007-WA0012-2.jpg IMG-20201007-WA0013-1.jpg IMG-20201007-WA0011-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *