ન્યુઝ ખાંભા
અમરેલીજીલ્લા ના કલેકટરશ્રી ડી.ડી.યો. શ્રી તેમજ ખાંભા તાલુકાના ટીડીઓ તેમજ આરોગ્ય ખાંભા પોલીસ પીએસઆઇ તાલડા ગામ ની મુલાકાતે
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા ના કલેક્ટર શ્રી તેમજ ખાંભા તાલુકા ટીડીઓ તેમજ આરોગ્ય વિભાગ ખાભા પોલીસ પીએસઆઇ દ્વારા આજ રોજ તાલડા ગામની મુલાકાત લીધી હતી તાલડા ગામના સરપંચ રમેશભાઈ જાદવ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા
રીપોર્ટ :વિક્રમ સાંખટ ખાંભા અમરેલી




