Uncategorized

ન્યુઝ રાજુલા તા 2/6/20 રીપોર્ટ ઈલ્યાસ કલાણીયા બાબરીયાધાર ગામે ચકલીના માળા વિતરણ કરી જન્મ દિવસની ઉજવણી કરાઈ

ન્યુઝ રાજુલા

તા 2/6/20 રીપોર્ટ ઈલ્યાસ કલાણીયા

બાબરીયાધાર ગામે ચકલીના માળા વિતરણ કરી જન્મ દિવસની ઉજવણી કરાઈ

બાબરીયાધાર ગામે રહેતા અને રાજુલા તાલુકા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રીના જન્મ દીવસની ઉજવણી અનોખી રીતે કરાઈ

માણસો પોતાના જન્મ દિવસમાં લાખો રૂપિયા વેડફી નાખી બથઁડે પાર્ટી ઉજવતા હોયછે ત્યારે આ યુવાને સમાજને નવો રાહ ચિધ્યો છે

બાબરીયાધાર ગામે રહેતા અને રાજુલા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી તેમજ દરેક સમાજના કામમાટે અડધી રાતનો હોકોરો એવા યાશીફ કલાણીયાના જન્મ દિવસની.ચકલીના માળા તેમજ પાણીના કુંડા વહેંચી સાદગી ભેર ઉજવણી કરાય હતી તેમજ યાશીફભાઈના જન્મ દીવસ નિમીતે તેમના સગાસબંધીઓ.સ્નેહીજનો.મિત્ર વતુઁળ દ્વારા તેમના મો નં 7698698691 પર વોટ્સએપ.ફેસબુક.ઈસ્ટ્રાગ્રામના માધ્યમથી અભીનંદનનો ધોધ વરસાવ્યો હતો

રીપોર્ટ :વિક્રમ સાંખટ રાજુલા

IMG-20200602-WA0076-2.jpg IMG-20200602-WA0074-1.jpg IMG-20200602-WA0075-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *