પડધરી તાલુકાના જીલરીયા ગામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
પડધરી તાલુકાના જીલરિયા ગામ ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યુ હતુ આ કાર્યક્રમમાં નિયામક સાહેબ શ્રી જે. કે.પટેલ સાહેબ , તાલુકા વિકાસ અધિકારીશ્રી એન.પી. ગણાત્રા સાહેબ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી આઇ.આર ડી , મનરેગા સ્ટાફ , મિશન મંગલમ ના બહેનો , સરપંચ શ્રી તાલુકા કામ મંત્રી ઉપસ્થિત રહ્યાં હતા
જીલરિયા ગામે વધુ માં વધુ વૃક્ષો વાવો તેવી અધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી
