પડધરી તાલુકામાં આજે એક પણ કેસ નો આવતા તંત્ર ને રાહત મળી છે જ્યારે દેશ માં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધતા જાય છે કોરોના આખા વિશ્વમાં ફાટી નીકળ્યો છે
પડધરી તાલુકામાં આજે એક પણ કેસ ના આવતા તંત્ર ને રાહત મળી જયારે પડધરી તાલુકામાં અને ગામડાઓમાં કેસ આવતા ત્યારે તંત્ર ખડા પગે હોય છે
પડધરી તાલુકામાં અને પડધરી તાલુકાના તમામ ગામડાઓમાં ઉકાળાનું પણ વિતરણ મોટા પ્રમાણ માં કરવામાં આવ્યું હતું
તમામ ગામડામાં ડોક્ટર ની ટીમ જઇ ગામડામાં તમામ માણસોને ગન થી ચેકઅપ કરી અને ઉકાળો તમામ ને પીવડાવવામાં આવ્યો હતો જ્યારે ૨થી ૩ વાર ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું
એક સમયે પડધરી તાલુકામાં અને પડધરી તાલુકાના તમામ ગામડામાં કોરોનાનાં કેસ વધી રહિયા હતાં ત્યારે પડધરી તાલુકાનું હેલ્થ તંત્ર ખડે પગે હતું
પડધરી તાલુકામાં કે પડધરી તાલુકાના ગામડાં એક પણ કોરોનાનો કેસ ના આવતા તંત્રે રાહત નો શ્વાસ લીધો હતો
રિપોર્ટર- નિખીલ ભોજાણી


