*પ્રધાનમંત્રી મોદી એ કરેલ અપીલ અનુસાર આજે રાત્રે ૯ વાગ્યે મુખ્યમંત્રી રૂપાણીએ ગાંધીનગર સ્થિત CM બંગલોમાં સહ પરિવાર દિવા પ્રગટાવ્યા હતા.*
*તા.૫.૪.૨૦૨૦ ના રોજ પ્રધાનમંત્રી મોદી એ કરેલ અપીલ અનુસાર આજે રાત્રે ૯ વાગ્યે મુખ્યમંત્રી રૂપાણીએ ગાંધીનગર સ્થિત CM બંગલોમાં સહ પરિવાર દિવા પ્રગટાવ્યા હતા. અને પ્રધાનમંત્રી મોદીની અપીલ વધાવતા પ્રાર્થના કરી હતી કે આપણા દેશ અને સમગ્ર વિશ્વ માથે આવી પડેલ કોરોના મહામારીનો જલ્દી સફાયો થાય. અને એક બાજુ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ પણ દિપ પ્રાગટ્ય કરી હતી. તેમની એક અપીલથી આખા ભારત ભરમાં દિપ પ્રાગટ્ય થયુ હતુ.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*